Kismat Lyrics In Gujarati  Sung by Kajal Maheriya. Kismat Lyrics Written by Rakesh Solanki.



હો જાણે અજાણે અમે એમણે ચાહી બેઠા .. (2) 
જાણે અજાણે અમે એમણે ચાહી બેઠા 
કિસ્મત મા નથી એ પ્યાર કરી બેઠા 

હો દિલ નો દરિયો અમે એણે ધારી બેઠા
દિલ નો દરિયો અમે એણે ધારી બેઠા 
નસીબ મા નથી દિલ દય બેઠા 
હો જુદાઇ જુદાઇ ના સહેવાઇ જુદાઇ 
નોતી ધારેલી વેળા કેવી આઈ... (2) 

હો જાણે અજાણે અમે એમણે ચાહી બેઠા 
જાણે અજાણે અમે એમણે ચાહી બેઠા 
કિસ્મત મા નથી એ પ્યાર કરી બેઠા 
હો નસીબ મા નથી એને દિલ દય બેઠા 

હો દિલ થી ચાહુ તમણે જિંદગી ઉજાળી
તોય અધુરી રહી પ્રેમ ની કહાની 
હો છૂટી ગ્યો સાથ રહી યાદો પુરાણી 
તોય સનમ તારી પ્રેમ ની દિવાની 

હો મલશે નહીં એને હૈયુ દઇ બેઠા .. (2) 
મલશે નહીં એને હૈયુ દઇ બેઠા 
કિસ્મત મા નથી એને પ્યાર કરી બેઠા 

હો લાગણીના પુર મા અમે એવારે તણાયા
ઝરણુ બની જાણે સમુદ્ધ મા રે સમાયા 
હો સપના માં જાણે અમે તમને પામી લિધા 
આખ ખોલી જોયુ તો તમને ખોઇ બેઠા..

હો એક દિવસ મળશો એવી રાહ જોઇ બેઠા .. (2) 
એક દિવસ મળશો એવી રાહી જોઇ બેઠા 
કિસ્મત મા નથી એને પ્યાર કરી બેઠા 

હો જાણે અજાણે અમે એમણે ચાહી બેઠા 
જાણે અજાણે અમે એમણે ચાહી બેઠા
કિસ્મત મા નથી એને પ્યાર કરી બેઠા
નસીબ મા નથી એને પ્યાર કરી બેઠા 
હો કિસ્મત મા નથી એને દિલ દઇ ને બેઠા


Song Credits
Singer : Kajal Maheriya
Artist : Nirav Brahmbhatt, Mamta Chaudhari, Jaya Verma, Hasmukh Ideriya, Akshay Dutt, Harshit Gohil
Producer: Red Velvet Cinema
Creative Head : Savya Bhati
Music: Ravi - Rahul
Lyrics: Rakesh Solanki

Post a Comment

Previous Post Next Post