થયા બરબાદ તારા પ્રેમ માં પડી ને Thaya Barbad Tara Prem Ma Padi Ne Lyrics in Gujarati Sung by Vinay Nayak. Thaya Barbad Tara Prem Ma Padi Ne Lyrics Written by Rajvinder Singh.


Thaya Barbad Tara Prem Ma Padi Ne Lyrics ln Gujarati

મીઠી મીઠી તારી વાત માં પડી ને   .....2
દિલ કહે આ તને જીદંગી માની ને 
થયા બરબાદ તારા પ્રેમ માં પડી ને 
દિલ તને આપવાની ભૂલ કરીને 
તારા સાથે જીવવાના સપના જોઈને 
થયા બરબાદ તારા પ્રેમ માં પડી ને 
ઓ બેવફા તે મારો વિશ્વાસ તોડીયો ......2
દિલ તને આપવાની ભૂલ કરીને 
તારા સાથે જીવવાના સપના જોઈને 
થયા બરબાદ તારા પ્રેમ માં પડી ને .......2

ખબર નથી યે કેમ થયા જુદા 
કેમ મારી સાથે યે થયા બેવફા 
ટુટી ગયા છે મે જોયા તા સપના 
છોડીને મને એ બીજાના થયા  
ઓ બેવફા તે મારો વિશ્વાસ તોડીયો ......2
ખોટા ખોટા તારા વાયદા પર રહીને 
આ જીદગી તારા નામે કરીને 
થયા બરબાદ તારા પ્રેમ માં પડી ને .......2

પ્રેમ હશે જૂઠો એ નોતી ખબર 
દિલ જેને આપિયું  એને કરી ના કદર 
કેમ જીવાશે હવે તારા રે વગર 
બીજાની થઈ ગઈ તું માંરી જોતી નજર 
ઓ બેવફા તે મારો વિશ્વાસ તોડીયો ......2
તારા માટે જીવતર હથેળી પર મૂકીને 
દિલ પર તારું નામ લખીને 
થયા બરબાદ તારા પ્રેમ માં પડી ને .......2

Post a Comment

Previous Post Next Post