Yaado Tamari Lyrics in Gujarati Sung by Umesh Barot. Yaado Tamari Lyrics Written by Rajvinder Singh.


Yaado Tamari Lyrics in Gujarati

તોડી ગયા તમે દિલ આ મારું
શું બગાડ્યું હતું અમે તારું
તોડી ગયા તમે દિલ આ મારું
શું બગાડ્યું હતું અમે તારું
ચહેરો દૂર જાતો નથી આંખોથી મારી
નથી રે ભુલાતી મીઠી વાતો તમારી
મારો જીવ લઈને જાશે આ યાદો તમારી
તારી યાદોમાં ભીંજાણી આંખો અમારી

કામ ના આવી દિલની દુવા
થયરે ગયા તમે મુજથી જુદા
હો દિલ આ પુકારે આવશો ક્યારે
તારા વિના મારુ દિલના લાગે
કહેવા ના રોકાયા શું ભૂલ હતી મારી
જોવે છે રાહ તારી આંખો આ મારી
મારો જીવ લઈને જાશે આ યાદો તમારી
મારો જીવ લઈને જાશે આ યાદો તમારી

સાથ છોડીને ચાલ્યા ગયા છો
એકલો કરીને ક્યાં તમે ગયા છો
મળવા તો આવો દિલની આશ છે
ચહેરો જોવાની આંખોને પ્યાસ છે
તારા વિના જિંદગી નથી રે જીવાતી
જુદાઈની રાતો નથી રે કપાતી
મારો જીવ લઈને જાશે આ યાદો તમારી
હો તોડી ગયા તમે દિલ આ મારું
શું બગાડ્યું હતું અમે તારું

Yaado Tamari Lyrics in English

Todi gaya tame dil aa maru
Shu bagadyu hatu ame taru

O todi gaya tame dil aa maru
Shu bagadyu hatu ame taru...

Coming soon....

Song Credits
Song - Yaado Tamari
Singer - Umesh Barot
Music - Amit Barot
Lyrics - Rajvindra Singh
Artists - Umesh Barot, Dhara Mistry & Aditya Gondaliya



Post a Comment

Previous Post Next Post