દિલને તમારી આવે છે બહુ યાદ Dil Ne Tamari Aave Che Bahu Yaad Lyrics In Gujarati Sung by Urvish Vyas. Dil Ne Tamari Aave Che Bahu Yaad Lyrics Written by Utpal Barot.


Dil Ne Tamari Aave Che Bahu Yaad Lyrics In Gujarati
રડતી આ આંખો જોવે છે તારી રાહ 
કરે છે રોજ તમને મળવા ફરીયાદ 
દિલને તમારી બહુ છે બહુ યાદ 
વિતીયા વર્ષો ના તમે આવ્યા યાર 
જાતી નથી દિલથી તમારી રે યાદ 
દિલને તમારી બહુ છે બહુ યાદ
દિલને તમારી બહુ છે બહુ યાદ


આવવાનુ કહી તમે આવ્યા નહી 
કરવા દિલની વાત કરવા રોકાયા નહી   
એકલો મુકીને ગયા રાહો માં મને તમને શુ યાદ અમને આવ્યા નહી
દર્દ દિલથી ના જાશે યાર જીવ લઈ જાશે તુ જોજે તારો પ્યાર 
દિલને તમારી બહુ છે બહુ યાદ

દિલ આ પૂછે ગયા તમે આવશો તમે કે બોલાવશો મને
કરશો ના વાર હવે આવોને તમે 
છૂટી જશે શ્વાસ જો મળશો તમે
નથી જીવાતું થયને તારાથી જુદા આવી ને લઈ જા
દિલને તમારી બહુ છે બહુ યાદ
રડતી આ આંખો જોવે છે તારી રાહ 
કરે છે રોજ તમને મળવા ફરીયાદ 
દિલને તમારી બહુ છે બહુ યાદ
દિલને તમારી બહુ છે બહુ યાદ
Dil Ne Tamari Aave Che Bahu Yaad Lyrics In Gujarati

Coming soon..

Dil Ne Tamari Aave Che Bahu Yaad Lyrics - Urvish Vyas
Dil Ne Tamari Aave Che Bahu Yaad Lyrics - Urvish Vyas 


Title : Dil Ne Tamari Aave Che Bahu Yaad
Singer : Urvish Vyas 
Producer : Yogesh Desai
Music : Utpal Barot & Vishal Modi
Lyrics/ Composer : Utpal Barot
Artist : Vishwas Soni,Sana Khan
Director : Sunil Panchal
Poster Design : Kanak Ajani
©copyright : YRD Music


Post a Comment

Previous Post Next Post